સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

ધ્રોલ અને મોરબી તાલુકામાં વિવિધ પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીનીપાઈપ લાઈન મંજુર કરાવતા : રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ

જામનગર જીલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચતું કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

રાજકટઃ મંત્રીશ્રી રાઘવજી પટેલએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયેલ છે, ત્યારે જામનગર જીલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચતું કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જે માટે પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીની પાઈપ લાઈનો, ગ્રામ્ય સ્તરે ભૂગર્ભ ટાંકો, ગામ સ્તરે ઊંચી ટાંકી, પંપ હાઉસ હેડ વર્કસ અને સબ હેડવર્કસ માટે પાણી પુરવઠા યોજના હેઠળ ધ્રોલ- જોડીયા ઉંડ-૧ માં કુલ ૬૨૯૫૬ મીટર, જોડિયા-ધ્રોલ-મોરબી-જામનગર આજી-૩ માં ફુલ ૯૨૦૬૭ મીટર અને મોરબી-માળિયા-નજોેડિયા કુલ ૧૫૭૦૬૪ મીટરની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે.

મંત્રીશ્રીએ મંજુર થયેલ કામોની વિગતવાર વિગતો આપતા જણાવેલ છે કે,

* ધ્રોલ તાલુકાના  લતીપર હેયાત સંપ થી લતીપર નવી ઉંચી ટાંકી સુધી ૬ કે.જી.ની ૧૧૦૪ મીટરની પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ.

* લતીપર ઉંચી ટાંકી થી કૃષ્ણનગર સુધી ૬ કે.જી.ની ૨૨૦૦ મીટરની પીવાના પાણીની

પાઈપ લાઈનનું કામ.

* બાયફર્ગેશન દ્વારા સરદારનગર થી સરદારનગરમાં ૬ કે.જી.ની ૩૫૪ મીટરની પીવાના

પાણીની પાઈપ લાઈનનું કામ.

* લતીપર હૈયાત ઉંચી ટાંકી થી ગોફુલપુર સુધી ૬ કે.જી.ની ૭૬૭ મીટરની પીવાના પાણીની *

પાઈપ લાઈનનું કામ.

* લતીપર હૈયાત ઉંચી ટાંકી થી નાગપુર સુધી ૬ કે.જી.ની ૬૧૫ મીટરની પીવાના પાણીની

પાઈપ લાઈનનું કામ.

* તતીપુર ગામે ૨ લાખ લીટરની ક્ષમતા વાળો ભૂગર્ભ પાણી ટાંકો તેમજ ઉંચી પાણી ટાંકી મંજુર કરવામાં આવેલ છે.

* તતીપુર ગામે ૧ લાખ લીટરની ટક્ષમતાવાળી ૧૨ મીટર ઉંચી પાણીની ટાંકીનું કામનું મંજુર

કરવામાં આવેલ છે.

* કોઠાધાર થી મહાદેવનગર(લેયાર।) બાયફર્ગેશન દ્વારા ૬ કે.જી.ની ૨૬૦૦ મીટરની પીવાના

પાણીની પાઈપ લાઈનનું કામ.

* 9 બાયફર્ગેશન મહાદેવનગર (લેૈયારા)માં ૬ કે.જીની ૬૦૦ મીટરની પીવાના પાણીની પાઈપ

તાઈનનું કામ.

* મહાદેવનગર(લૈયાર।) બાયફર્ગેશન થી અરજણનગર(લૈયારા) સુધી ૬ કે. જી.ની ૧૩૦૦

મીટરની પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ.

* અરજણનગર(લેયારા) થી શ્યામનગર(લૈયારા) સુધી ૬ કે.જી.ની ૧૮૦૦ મીટરની પીવાના

પાણીની પાઈપ લાઈનનું કામ.

* શ્યામનગર(તૈયારા) થી બાયફર્ગેશન થી મહાદેવનગર(લૈયારા) ગામ સુધી ૬ કે.જી.ની

૩૦૦ મીટરની પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ.

* માવાપર બાયફર્ગેશન થી નાના ગરેડીયા સુધી ૬ કે.જી.ની ૧૨૩૪ મીટરની પીવાના

પાણીની પાઈપ લાઈનનું કામ.

* માવાપર બાયફર્ગેશન થી માવાપર સુધી ૬ કે.જી. ની ૧૧૦૦ મીટરની પીવાના પાણીની

પાઈપ લાઈનનું કામ.

* હરીપર બાયફર્ગેશન થી માણેકપર સુધી ૬ કે.જી.ની ૨૦૦૦ મીટરની પીવાના પાણીની,

પાઈપ લાઈનનુ કામ.

* જામવંથલી બાયફર્ગેશન થી રોઝિયા ગામ સુધી ૬ કે.જી.ની ૮૯૯૬ મીટરની પીવાના

પાણીની પાઈપ લાઈનનું કામ.

* મોરબી તાલુકાના  હજનાળી સંપ થી ફડસર સુધી ૬ કે.જી.ની ૮૫૦ મીટરની પીવાના પાણી પાઈપ લાઈનનું કામ.

* આમરણ હેડ વર્કસ થી આમરણ ગામ સુધી ૬ કે.જી.ની ૧૨૦૦ મીટરની પીવાના પાણી

પાઈપ લાઈનનું કામ.

* જીવાપર થી ફાટસર સુધી ૬ કી.જી.ની ૩૯૦૦ મીટરની પીવાના પાણી પાઈપ લાઈનનું કામ.

જામનગર જિલ્લાએ વિકાસની વેગ પકડો છે ત્યારે, રાજ્યના વિકાસની અવિરત હરણફાળમાં આ કામગીરીથી વધુ એક મોરપિચ્છ ઉમેરાયાનો મને ગર્વ છે તેમજ સ્થાનીક ખેડૂતોની સિંચાઈની સમસ્યા હળવી થાય સાથો સાથ ખેડૂતો આર્થિક રીતે પગભર થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વાર! હકારાત્મક કાર્યોને પ્રધાન્ય આપવા સતત પ્રયત્નશીલતા દાખવી રહી છે, જે બદલ રાજ્ય સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું.

(5:40 pm IST)