સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

જોડિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી

 જોડિયા : માર્કેટયાર્ડમાં લાભ પાંચમના શુભ દિવસે રાજ્‍ય સરકારના ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાતા ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્‍તે કરાયેલ. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા રસીકભાઇ ભંડેરી, જેઠાલાલ અધેરા, ભરતભાઇ દલસાણિયા તથા મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો અને જોડિયા તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : રમેશ ટાંક -જોડિયા)

 

(10:37 am IST)