સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

મોરબી કોંગ્રેસના કાર્યાલયે નવા વર્ષની ઉજવણી

 મોરબીઃ શકિત પ્‍લોટ શેર નંબર-૨માં જૈન દેરાસરની બાજુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઘર પાસે તેના કાર્યાલય ખાતે નવા વર્ષની ઉજવણી કરી હતી. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, પ્રદેશ કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ કાવર, દેવજીભાઈ પરેચા, કોંગ્રેસ પીઢ અગ્રણી મહેશભાઈ શર્મા સહિતના કોંગ્રેસના આગેવાનો હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તે તસ્‍વીર

 

(10:16 am IST)