સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

મોરબીના પંચાસર રોડ પર કન્ટ્રકશન સાઈડમાં કામ કરતી વેળાએ માથે તગારું પડતા શ્રમિક મહિલાનું મોત

 

મોરબીના પંચાસર રોડ પરના મુનનગર ચોકમાં કન્ટ્રકશન કામ ચાલતું હોય ત્યારે સનબાઈ કૈલાશભાઈ રાવલ (..૨૫) કામ કરતી વેળાએ ઉપરથી તગારૂ માથા પર પડતા ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પૂર્વે શ્રમિક મહિલાનું મોત થયું છે પૂલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:57 pm IST)