સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

દામનગરમાં મોગલધામ ખાતે પ્રાચીન રાસોત્સવની જમાવટ

દામનગર : દામનગર શહેર માં ગઢવી પરિવાર ને ત્યાં બિરાજતા મોગલધામ ખાતે સ્વંયમ સોસઠ ના અવતરણ ને તાદ્રશ્ય કરાવતો ભવ્ય રાસોત્સવ પરંપરાગત વેશભૂષા માં મોગલધામ ખાતે બહેનો ની શકિત સાધનાઙ્ગદામનગર શહેર માં મોગલધામ ખાતે નવરાત્રી મહોત્સવ માં સ્વંયમ સોસઠ જોગણી ઓ ની વેશભૂષા સાથે નો દર્શનીય રાસોત્સવ માલધારી પરિધાન માં સજ્જ બહેનો એ શકિત પર્વ ની શાનદાર ઉજવણી કરીઙ્ગદામનગર ના છભાડીયા રોડ પર ગઢવી પરિવાર ના આંગણે બિરાજતા શ્રી મોગલ માતાજી મંદિર ખાતે દૈવી અનુષ્ઠાન શકિત ની સાધના કરતી બહેનો અતિ અર્વાચીન ગરબી મંડળ ના ટ્રેડિશન ડ્રેસ સાથે નો રાસોત્સવઙ્ગમોગલધામ આયોજિત નવરાત્રી મહોત્સવ માં ખૂબ મોટી સંખ્યા માં બહેનો ભાગ લઈ રહી છે આબેહૂબ દૈવી શકિત વસ્ત્ર પરિધાન માં સજ્જ બહેનો માં ભારે ઉત્સવ જોવા મળ્યોઙ્ગહતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિમલ ઠાકર, દામનગર)

(11:58 am IST)