સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

મીઠાપુર-સુરજકરાડીની ગરબીઓમાં પૂનમબેન માડમ દ્વારા લહાણી

મીઠાપુર તા.૧૦ : મીઠાપુર અને સુરજકરાડીના તમામ ગરબીની બાળાઓને સાંસદ પૂનમબેન માડમ તરફથી નવરાત્રીની શુભકામનાઓ રૂપે લ્હાણી વિતરણ કરાઇ હતી. પૂનમબેન દ્વારા બંને જીલ્લાની બધી જ ગરબીની તમામ બાળાઓને લ્હાણી અપાઇ છે. ગરબી મંડળ દ્વારા તેમણે શુભેચ્છાઓ આપવામાં આવી છે.

(11:57 am IST)