સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ગોંડલમાં યુધ્ધ એ જ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂદી જૂદી ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ

ગોંડલ તા.૧૦ : ગોંડલ શહેર તેમજ આસપાસ ના વિસ્તાર માં ગરબી રૂપી મંડપ માં માં જગદંબા ની આરાધના કરતી ૧૭૧૯ થી પણ વધુ દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી, યુધ્ધ એજ કલ્યાણ ની મહિલા સમિતિ દ્વારા ગોંડલ તાલુકા અલગ અલગ વિસ્તારની ગરબીની મુલાકાત લઈને લ્હાણી વિતરણ કરવામાં આવ્યું ગુંદાળા, મહેતા ખંભાળિયા, વોરાકોટડા, જામવાડી, વાછરા, પાચીયાવદર જેવા ગામમાં અને ગોંડલ ની અલગ અલગ સોસાયટીમાં પણ લ્હાણી વિતરણ યુદ્ઘ એ જ કલ્યાણ ગ્રુપ તેમજ મહિલા સમિતિ દ્વારા કરવામા

આવ્યું. ગ્રુપ ના ફાઉન્ડર નિખિલભાઈ દોંગા આ ઉત્કૃષ્ટ વિચારને ગ્રુપના સભ્યો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

મેધનાથ ગરબી મંડળ- યોગીનાગ-૧૨૦,

નવદુર્ગા ગરબી મંડળ-પાચિયાવાદર-૪૦,

શીતળામાં ગરબી મંડળ-નિલમપાર્ક-૭૦,

નવદુર્ગા ગરબી મંડળ-ભગવત પરા-૧૫૦,

આધશકિત ગરબી મંડળ-આવાસ યોજના-૪૦, નવદુર્ગા ગરબી મંડળઆવાસ યોજના-૧૧, બાપા સીતારામ ગ્રુપ-આવાસ-૧૧, જય ખોડીયારમાં ગરબી મંડળ.વ્યાસવાડી-૩૧, જય અંબે ગરબી મંડળ-ગાયત્રી મંદિર-૬૫, વંદે માતરમ ગરબી મંડળ-કુંભારવાળા મામાના મંદિર-૨૪, જય અંબે ગરબી મંડળ-ગાયત્રી મંદીર મેઇન રોડ,૫૦, શ્રી રામ ગરબી મંડળ,રામમંદિર યોક,૭૦, જય ખોડિયાર ગરબી મંડળ,ગુંદાળા,૪૧, આશાપુરા ગરબી મંડળ,સહજાનંદ નગર ૩૦, નવશકિત ગરબી મંડળ, યશ ગ્રુપ સહજાનંદનગર,૧૦૫, ચામુંડા ગરબી મંડળ, કપુરીયાપરા, ૩૫, આશાપુરા ગરબી મંડળ, કપુરીયાપરા,૩૫, આઈ શ્રી ખોડિયાર મિત્ર મંડળ, કપુરીયાચોક, બજરંગ ગરબી મંડળ,મોટી બજાર- સંધાણી શેરી ૫૪, જય અંબે ગરબી મંડળ, વૃંદાવન નગર,૪૦, મેલડી માતાજી ગરબી મંડળ-જેતપુર રોડ ૪૬, નવા પ્લોટ ગરબી મંડળ, ભોજરાજપરા,૧૨પ, દશા માં ની ગરબી મંડળ, ગુંદાળા,૨૨, નવદુર્ગા ગરબી મંડળ ,આવાસ,૩૩, નવદુર્ગા ગરબી મંડળ , મેતા ખંભાળિયા ૨૨

જય અંબે ગરબી મંડળ, મેતા ખાંભાળિયા,૩૨, ખોડિયાર ગરબી મંડળ,વોરા કોટડા, ૨૧, ચામુંડા માતા ગરબી મંડળ મેતા ખમભાળિયા.૮, વાલ્મિકી વાસ, ભગવતપરા ૨૫, જય ખોડિયાર ગરબી મંડળ, જામવાડી,૭૫, જય અંબે ગરબી મંડળ, કૈલાશ બાગ,૬૫, વૃંદાવન ગરબી મંડળ ,વૃંદાવન નગર ૨, ૪૧, જય શ્રી ખોડિયાર ગરબી મંડળ , વાછર,૨૬, મહાકાળી ગરબી મંડળ,વેજાગામ,૨૦, પાવન દેવી ગરબી મંડળ,વેજાગામ,૨૦,ઙ્ગ

આઈ શ્રી ખોડિયાર ગરબી મંડળ , વેજાગામ,૨૦, જય અંબે ગરબી મંડળ, ગુંદાળા,ર૬ સાટોડીયા પાર્ક ગરબી મંડળ, સાટોડીયા સોસાયટી, ૫૦ મળી ૧૭૧૯ થી પણ વધુ બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી.

(11:56 am IST)