સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

પોરબંદરમાં પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્ર પુજન

પોરબંદર : '' દશેરાના તહેવારમાં'' ''પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજસિંહ ગોહિલ'' તથા '' નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એ. પટેલ'' તથા અન્ય પોલીસ અધિકારીઓશ્રીઓની ઉપસ્થિતીમાં પોલીસ હેડ કવાટર્સ પોરબંદર ખાતે '' શસ્ત્ર પુજન'' નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ક્રિચ (તલવાર), પિસ્તલ, લાઇટ મશીનગન, ગેસગન સહિત આધુનિક તથા અતિઆધુનિક હથિયારોનું પુજન કરી ''માં'' જગદંબાની આરાધના કરવામાં આવી હતી. શસ્ત્ર પુજન કરવામાં આવ્યું છે તે તસ્વીર

(11:51 am IST)