News of Thursday, 10th October 2019
ગોંડલ નજીક સોડાબોટલ ભરેલો ટ્રક પલ્ટી જતા ચાલકને ઇજા
ગોંડલ : ગોંડલના બીલીયાળા ગામ પાસે સોડાબોટલ ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતમાં ચાલકને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:37 am IST)