સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

વેરાવળમાં ધોધમાર વરસાદ : કપિલા અને દેવિકા નદીમાં ઘોડાપુર : અનેક ગામમાં પાણી ઘુસ્યા

-નદીઓ ગાંડીતુર બનતા હવે વધારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં થઇ શકે મુશ્કેલી

 

ગીર સોમનાથ જિલ્લાના  વેરાવળમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી કપિલા અને દેવિકા નદીમાં ઘોડાપુર.આવ્યા હતા નદી ગાંડીતુર બનતા દેવિકા નદીના પાણી ધામણવા, માથાસૂળીયા, કોડીધ્રા સહિતના ગામોમાં ઘુસી ચૂક્યા છે. વરસાદ વધુ પડે તો ગ્રામ્ય વિસ્તારોની મુશ્કેલીમાં બન્ને નદી વધારો કરી શકે છે

(12:40 am IST)