સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

સાંજે શ્રી સોમનાથ મહાદેવને ભસ્‍મ શ્રૃંગાર

સોમનાથ મહાદેવને ગઇ કાલે પવિત્રાશ્રૃંગાર અને અન્‍નકોટના દર્શન કરી ભક્‍તો ધન્‍ય થયા હતા. આજે સાંજે ભસ્‍મ શ્રૃંગાર દર્શન કરાશે.

(12:29 pm IST)