સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

જામજોધપુરમાં એસ.ટી. કર્મીઓનું આંદોલન

જામજોધપુરમાં વિવિધ માગણીઓ સંદર્ભે અને એસટીના ખાનગીકરણના વિરોધમાં એસટી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી રોષ વ્યકત કર્યો હતો (તસ્વીર-અહેવાલઃ મહેશ મકવાણા-જામજોધપુર)(૨-૧૦)

(11:39 am IST)