સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th July 2021

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પરીવાર દ્વારા સારો વરસાદ પડે એ માટે શાહ બાવાને ત્યાં ચાદર સડાવી અને દુવા કરેલ અને નાગાબાવાને ત્યાં વાઘા સડાવી પ્રાર્થના

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પરીવાર દ્વારા વાંકાનેર તેમજ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડે તે માટે શાહ બાવાને ત્યાં ચાદર સડાવી અને દુવા કરેલ અને નાગાબાવાને ત્યાં વાઘા સડાવી પ્રાર્થના કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડનાં વાઈસ ચેરમેન શ્રી અશ્વિનભાઈ મેઘાણી ડાયાભાઈ સરૈયા ફકીરભાઈ રાતડીયા વીનુભાઈ દોશી રફીકભાઈ બાદી ઉત્તમભાઈ રાજવી પદુભાઈ પુજારા નજુભાઈ બાદી બીજરાજસિંહ ઝાલા દુરવેસભાઈ માથકીયા અજરૂદીનભાઈ બાદી કરશનભાઈ સોલંકી તેમજ બહોળી સંખ્યામાં લોકો સાથે જોડાયાં હતાં અને પ્રાર્થના અને દુવા કરવામાં આવી હતી

(10:15 pm IST)