સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th July 2020

ગોંડલના રૂપાવટીમાં મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે ૩૦ વર્ષની મહિલા કોરોના પોઝીટીવ આવેલ છે. હેલ્થ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:39 am IST)