સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th July 2018

ગોંડલના ભુણાવા ગામે ફેક્ટરીના પ્રદૂષિત પાણીના ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મોત

ગોંડલના ભુણાવા ગામે ફેક્ટરીના પ્રદૂષિત પાણીના ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મોત: હોસ્પિટલમાં સારવાર બાદ મોત થતા પોલીસને જાણ કર્યા સિવાય તેમના અંતિમ સંક્સર પણ કરી દેવાયા:ઘટનાને બે દિવસ બાદ આવતીકાલે પોલીસ મામલતદારની હાજરીમાં મૃતદેહને બહાર કાઢશે

(12:39 am IST)