સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

હળવદમાં સ્વચ્છતા અભિયાન

 હળવદઃ સ્વચ્છ ગામ શહેર સ્વચ્છ  મોહલ્લો સ્વચ્છ શેરી હોય તો નગર દીપી ઉઠે છે. સ્વચ્છ રસ્તા હોય આપણા જાહેર સ્થળો હોય તો લોકોનો આનંદ વધી જાય છે. ગૌલેશ્વર મંદિર વિસ્તાર રહેવાસી બહેનો લલીતાબેન મહેશ્વરી, મેઘનાબેન દરજી, નેહાબેન પરમાર, માલતીબેન મહેતા વગેરે બહેનો શેરી સ્વચ્છ રાખવા નગરપાલિકાને સહાયરૂપ બને છે. તે તસ્વીર.(તસ્વીરઃહરીશ રબારીઃ હળવદ)

(2:57 pm IST)