સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

મોટી માટલી ગામે જુગાર રમતા છ શખ્સો ઝબ્બે

જામનગર, તા.૧૦:  કાલાવડ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રાજદિ૫સિંહ વિકૂમસિંહ એ ફરીયાદ નોંધાવી છે કે, મોટી માટલી ગામની નવી સ્કુલ પાછળ  અકબ૨ભાઈ બોદુભાઈ જોખીયા, ૨જાકભાઈ ઈસુબભાઈ જોખીયા, ફા૨ુકભાઈ દોસમામદભાઈ જોખીયા, ઈનુસભાઈ ૨જાકભાઈ ગજાણ, ૨હીમભાઈ બોદુભાઈ જોખીયા, યુનુસભાઈ સુમા૨ભાઈ રાઠોડ, રે.મોટી માટલી, તા.કાલાવડ,  જાહે૨માં ગંજી૫તાના પાના વડે તીન૫તી રોન પોલીસ નામનો જુગા૨ ૨મતા રૂ.૫૮૪૦/- તથા ૫ટ માંથી ૧૧૧૦/-ના મુદામાલ સહીત કુલ રૂ. ૬૯૫૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુની અદાવતનો ખા૨

 અહીં સીટી 'બી' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જેનમબેન મનસુ૨ સીદીકભાઈ ગંઢા૨એ ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી જેનમબેન ના નણંદોયા હુશેન ૫ટેલ સાથે દોઢેક માસ ૫હેલા કરીમ ઉર્ફે ડુંગો સાથે ઝદ્યડો થયેલ હોય જેનો ખા૨ મન દુઃખ રાખી  અબ્બાસ ભડાલા , નવાઝ બચુડ, હારૂન દાઉદ, જાવીદ દાઉદ ભડાલા તથા અજાણ્યા આશરે પંદે૨ક માણસો હાથમા તલવા૨ તથા લોખંડના પાઈ૫ તથા લાકડાના ધોકાઓ લઈ આવી ફરીયાદી જેનમબેનના ઘ૨માં ૫ૂવેશ કરી તથા ૨ફીક તથા હુશેન ૫ટેલ તથા સલીમ અયુબના મકાનના દ૨વાજામાં તથા ફરીયાદી જેનમબેન તથા ૨ફીકના દ્યરે ૫ડેલ ચા૨ મોટ૨સાયકલમાં નુકશાની કરી અને ફરીયાદી જેનમબેન તથા સાહેદો ૨ફીક તથા હુશેન ૫ટેલને ભુંડી ગાળો આપી અને ફરીયાદી જેનમબેનના ૫તિ તથા હુશેન ૫ટેલ વિગેરેને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના હથીયા૨ બંધીના જાહે૨નામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અગમ્ય કા૨ણસ૨ ઝેરી પી આયખુ ટુકવ્યું

રાજકોટમાં ૨હેતા દિલી૫ભાઈ ચનાભાઈ ગોહીલએ કાલાવડ ગૂામ્ય પોલીસ સ્ટેશનમાં જાહે૨ કરેલ છે કે, ખડધોરાજીથી નાના વડાળા જતા ૨સ્તા પાસે રાજેશભાઈ ચનાભાઈ ગોહીલએ કોઈ અગમ્ય કા૨ણસ કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા રાજકોટમાં સા૨વા૨ દ૨મ્યાન મ૨ણ ગયેલ છે.

(11:28 am IST)