News of Thursday, 10th May 2018
આકરા તાપમાં કપિરાજ બેચેન
ઉનાઃ દેલવાડા રોડ ઉપર આવેલ જલારામનગર શાસ્ત્રીનગર સોસાયટી વિસ્તારમાં સવારે કપિરાજનું આગમન થયું હતું અને નીચે રોડ ઉપર બાળકોએ કપિરાજને કેળા તથા ફ્રુટ આપતા નીરાતે આરોગી સોસાયટીનાં ઝાડ ઉપર ચડી અને કારમી ગરમી આકરા તડકામાં ઝાડના છાંયામાં આરામ ફરમાવેલ. મારૂતિનગર વિસ્તારમાં પણ દર્શન આપેલ હતા જે તસ્વીરમાં નજરે પડે છે
(11:31 am IST)