સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 125 બેડનો વધારો કરશે : કલેક્ટર ડી.એન.મોદી

પોરબંદર કોરોના વધતા જતા સંક્રમનને લીધે સરકારી હોસ્પિટલમાં વધુ 125 બેડનો વધારો કરશે તેમ કલેક્ટર ડીએન મોદીએ  જણાવેલ છે.કલેક્ટરે જણાવ્યું કે હાલ કોરોનાની સ્થિતિ જોઈને કોલોની સુરક્ષા માટે આગોતરા આયોજન મહેનત જ્યારે ધારાસભ્ય બાબુભાઇ બોખરીયાએ કોરોનાના વધતા જતા કોરોનાની ધ્યાને લઈને અગાઉથી 100 બેડ સરકારી હિસ્પિટલમાં વધર્યા છે. 

(8:29 pm IST)