સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

કચ્છ જીલ્લાના કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા તમામ 13 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ

કચ્છ જીલ્લાના કોરોના ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા તમામ 13 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યો ચેહ આજે અત્યાર સુધી  કચ્છમાં કોઈ નવો પોઝિટિવ કેસ આવ્યો નથી અત્યાર સુધી પોઝિટિવ દર્દીઓની સંખ્યા  4 છે જેમાં કોઈ વધારો થયો નથી

(9:42 pm IST)