News of Friday, 10th April 2020
ભાવનગરમાં કોરોનાનો કહેર વધ્યો : વધુ ચાર પોઝિટિવ કેસ : કુલ 22 કેસ પોઝિટિવ
૭૦ સેમ્પલ ટેસ્ટ કરાયા જેમાં ૬૬ નેગેટિવ અને ૪ પોઝિટિવ નોંધાયા : એક મહિલા સહીત ચારને કોરોના વળગ્યો
ભાવનગરમાં કોરોનાનો કહેર વધ્યો છે છેલ્લા 24 કલાકમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે
ગત રોજ 70 શંકાસ્પદ લોકોના નમુના લેવાયા હતા 70માંથી 4 કેસ પોઝિટિવ અને 66 નેગેટિવ આવ્યા છે એક ઇંદોરની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા છે એક મહિલા સહીત ચાર લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે
(10:41 am IST)