News of Wednesday, 10th February 2021
ગોંડલ હાઇ-વે ઉપર વાહનોની લાંબી લાઇનો
ગોંડલ : ગોંડલ રાજકોટ હાઇવે પર ભરુડી ટોલનાકા થી રીબડા સુધી વાહનોની લાંબી કતારો કાલે રાત્રીના જોવા મળી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી- ગોંડલ)
(11:33 am IST)