સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય-પૂર્વ કૃષિમંત્રી કનુભાઈ ભાલાળાનાં ધર્મપત્નિ શાંતાબેનનુ અવસાન

(યાસીન બ્લોચ દ્વારા )વિસાવદર : આ વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ મેપાભાઈ ભાલાળાના ધર્મપત્નિ શાંતાબેન કનુભાઈ ભાલાળાનુ તા.9નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતની શ્મસાનયાત્રા તા.10/2/21ને બુધવાર ના રોજ સવારે 9/00 કલાકે તેઓના નિવાસસ્થાન કાલાવડ તા.વિસાવદર ખાતે રાખવામાં આવેલ છે..(મો.9978405536)

(12:08 am IST)