સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ગોંડલઃ સાધુ સંતો રિક્ષામાં મહાશિવરાત્રીના મેળામાં જવા રવાના

 ગોંડલઃ ગુજરાત સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો મહાશિવરાત્રીનો મેળો એટલે જુનાગઢ જયાં સાધુ સંતો તેમજ ભોજન અને ભજન રમઝટ બોલે સાધુ સંતો રીક્ષા, ટ્રેઇન, બસ દ્વારા જુનાગઢ જવા અને અલખની આરાધના કરવા જઇ રહ્યા છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:43 am IST)