સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

અલંગ શીપ યાર્ડમાં નિરીક્ષણ કરી રહેલા મુકાદમ ઉપર પાઇપ પડતા મોત

અલંગ શીપયાર્ડના પ્લોટમાં લાગરેલા જહાજમાં કટીંગ કામ અંગે નિરીક્ષણ કરતા મુકાદમ રામજીભાઇ શર્મા (ઉ.વ.૪૦)એ જહાજમાં નિરીક્ષણ કરતા હતા તે વેળાએ અકસ્માતે લોખંડનો પાઇપ તેમને માથા ઉપર પડતા તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં રસ્તામાં જ તેમનું કરૂણ મોત નિપજ્યુ હતુ.

(11:36 am IST)