સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

કોડીનારમાં પોલીસની વિવિધ બ્રાંચોના ધામા

કોડીનારમાં જિલ્લા પોલીસ ટીમોનો કાફલો આવી ચડતા થોડી વાર માટે લોકોમાં ભારે કુતુહલ ફેલાયું હતું. હાલ કોડીનારમાં નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ વ્યાપ્યો હોય, નગરપાલિકા ચૂંટણી અનુલક્ષી ગીર સોમનાથ જિલ્લા ડીવાયએસપી, એસ.ઓ. જી. ક્રાઇમ બ્રાન્ચ, જેવી અનેક પોલીસની ટીમ કાફલાએ સમગ્ર કોડીનાર શહેરમાં ફરી પરિસ્થિીતનો ત્યાગ મેળવ્યો હતો.

(11:32 am IST)