News of Sunday, 10th January 2021
ભાવનગરના કાળીયાબિડ વિસ્તારમાં યુવાન પર જીવલેણ હૂમલો
તિક્ષ્ણ હથિયારો વડે હુમલો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડાયો
ભાવનગર :ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં ભગવતી સકૅલ નજીક સજૉયેલ મારામારીની ઘટનામાં એક યુવન પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
(4:51 pm IST)