સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th December 2017

ગોંડલમાં પ્રારંભે ૧૫ થી ર૦ ટકા મતદાન

ગોંડલ તા. ૯: ગોંડલ વિધાનસભા બેઠક ઉપર આજે સવારનાં ૮ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને પ્રારંભે ર કલાકમાં ૧પ થી ર૦ ટકા ઉત્સાહભેર મતદાન થયું હતું.

(4:48 pm IST)