News of Saturday, 9th December 2017
ભાવનગરમાં જીતુભાઇ વાઘાણીનું મતદાન
ભાવનગરઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ઉમેદવાર જીતુભાઇ વાઘાણીએ સવારમાં જ પરીવાર સાથે મતદાન કર્યુ હતું. (તસ્વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(11:35 am IST)