સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

સુરેન્દ્રનગર વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત

સુરેન્દ્રનગરના વિજકંપનીના કર્મચારીઓએ પગાર હકક રજા ભરતી સહિતના પેન્ડીંગ પ્રશ્નોની રજૂઆત કંપનીના મુખ્ય ઇજનેરોને આવેદનપત્ર પાઠવીને કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, સુરેન્દ્રનગર)

(11:52 am IST)