સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

કાળીપાટમાં વાલજીભાઇએ ઠપકો આપતા પુત્ર સંજયએ ધોકો ફટકાર્યો

રાજકોટ તા. ૯: કાળીપાટ ગામમાં રહેતાં અને મજૂરી કરતાં વાલજીભાઇ દાનાભાઇ પરમાર (ઉ.૫૭)ને સાંજે તેના પુત્ર સંજયએ ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. સંજય પીને ઘરે આવ્યો હોઇ પિતાએ ઠપકો આપતાં તેણે મારકુટ કરી હોવાનું જણાવાયું હતું.

 

(11:51 am IST)