સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

ધોરાજીમાં રખડતા ઢોરનો ત્રાસ

 ધોરાજી એક તરફ વરસાદને લીધે રોડ પર ખાડાઓ પડી ગયા છે અને બીજી બાજુ રેઢીયાળ ઢોર રોડ પર બેસી જાય અને આવી સ્થિતિમાં અકસ્માતો થાય અને કોઇ  નિર્દોષની જાન જાય તો જવાબદારી કોની? તેવો પ્રશ્ન લોકો પુછી રહ્યા છે. રસ્તા ઉપર ઢોરની તસ્વીર.

(12:10 pm IST)