સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th September 2019

ખાંભાની ધર્મશાળામાં ચાર ફૂટ પાણી ઘુસ્યા : અનેક ગામોની નદીઓમાં ઘોડાપુર

ખાંભાની ધર્મશાળામાં ચાર ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે. ધર્મશાળામાં રહેલા લોકોમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

   આ ઉપરાંત ખાંભા તેમજ ગીર પંથકના પીપળવા, નાનુડી, તાતણીયા, લાસા, ધવાડીયા, ગીદરડી, ભાણીયા, નાનાવિસાવદર, નાનીધારી, વાંકીયા, ડેડાણ, ત્રાકુડા, ખાંડાધાર વગેરે ગામોમાં નદીઓમાં ઘોડાપૂર આવી જતા લોકો જોવા ઉમટી પડ્યાં છે.

(10:11 pm IST)