News of Sunday, 9th August 2020
જૂનાગઢમાં કોરોનાનો કહેર : વધુ 29 કેસ પોઝિટિવ :
શહેરમાં 17 કેસ,ગ્રામ્યમાં એક કેસ : કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ,ભેસાણ,માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો
જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 29 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં 17 કેસ,ગ્રામ્યમાં એક કેસ , કેશોદમાં 5 કેસ, માળિયામાં 3 કેસ ,ભેસાણ, માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો છે
(8:25 pm IST)