News of Thursday, 9th August 2018
જામનગરનાં ફલ્લા ગામનાં મોટા પુલ પાસે કાર હડફેટે મજુર ગંભીર
ફલ્લા તા. ૯ : જામનગર તાલુકાના ફલ્લા ગામના મોટા પુલ પાસે આદીવાસી મજુર સાયકલ સવાર (ઉ.રર) વર્ષને સ્વીફ કાર (નં. જી.જે. ૧૦ એપી ૪૪૪૬)ના ચાલકેહડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી .
ઇજાગ્રસ્ત સાયકલ સવારને ૧૦૮ મારફતે જામનગર જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.
(3:37 pm IST)