News of Saturday, 9th June 2018
નળ સરોવરમાં ફ્લેમીંગોની ઉછળકુદ
નળ સરોવર પાસે હાલમાં હજારો સુંદર ફ્લેમીંગો પક્ષીઓ ઉતરી આવ્યા છે. પક્ષીવિદોના કહેવાનુસાર ગરમીની સીઝનમાં આ ફ્લેમિંગો જયાં વધારે પાણી હોય ત્યાં ધામા નાખે છે અને ઉછળકુદ કરતા ખુશ થાય છે. જો કે વરસાદ શરૂ થતાં ફ્લેમીંગો કોઇ અજાણ્યા પ્રદેશમાં જતા રહેશે ને આવતા વર્ષે ફરી રમણીય સ્થળે આવી પહોંચશે.
(4:35 pm IST)