સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 9th May 2021

માતા-પિતા સાથે સુતેલી સૌરાષ્ટ્રની આઠ વર્ષની બાળાને દીપડાએ ફાડી ખાધી: કરૂણ મૃત્યુ

અમરેલી: સાવરકુંડલા રેન્જ નેસડી ગામે ૮ વર્ષની બાળકી તેના  માતા પિતા સાથે સૂતી હતી ત્યારે દીપડાએ મોડી રાત્રે હુમલો કરતા ગળાના ભાગે દીપડાએ ગંભીર ઇજા કરી હતી તેનું મૃત્યુ નીપજ્યું છે.

(3:54 pm IST)