News of Thursday, 9th May 2019
હળવદ માળીયા હાઇવે પર હોટલ હરીદર્શન પાસે ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગતા દોડધામ
હળવદ માળીયા હાઇવે પર આવેલ હોટલ હરીદર્શન પાસે પાર્ક કરેલી ઉમા ટ્રાવેલ્સ ની બસમાં અચાનક ભયાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી કયા કારણોસર આગ લાગી તેનું કારણ માલુમ પડયું નથી અચાનક બસમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ઘટનાની જાણ થતાં હળવદ નગરપાલિકાનું ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતુ,ધટના ની જાણ થતા હળવદ પોલીસને પ્રભાતભાઈ ડાંગર મનુભાઈ ડાંગર તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
(11:44 pm IST)