સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

સતત મેડીકલ સેવા મા દોડતા જામનગર તાલુકા ભાજપ ના મહામંત્રી મહેન્દ્રસિંહ બી જાડેજા (આમરા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: તાલુકા ભાજપ ના મહામંત્રી કોરોના સંક્રમિત થયા છે

     મહેન્દ્રસિંહ બી જાડેજાની તબીયત લથડતા લાખાબાવળ PHC સેન્ટર એ કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

સતત મેડીકલ સેવા મા દોડતા જામનગર તાલુકા ભાજપ ના મહામંત્રી મહેન્દ્રસિંહ બી જાડેજા (આમરા) તબીયત લથડતા જામનગર તાલુકા ના લાખાબાવળ PHC સેન્ટર એ કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો છે

 

લાખાબાવળ ખાતે કરાયેલ એન્ટીજન ટેસ્ટમાં જામનગર તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્ર સિંહ જાડેજા નો કોરોના અંગેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે 

 

9 એપ્રિલના રોજ મહેન્દ્રસિંહ કોરોના સંક્રમિત થયા છે અને તેમને કહ્યું છે જે કોય છેલ્લા બે થી ત્રણ દિવસ મા સંપર્ક આવ્યા હોય એ લોકો એ કોરોના રીપોર્ટ કરાવા વિનંતી કરી છે. (તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(12:59 pm IST)