સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

સુત્રાપાડામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી

પ્રભાસપાટણઃ સુત્રાપાડા વોર્ડ નંબર ૪માં જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જીલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઈ વાજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિલીપભાઈ બારડ સહિત ભાજપના હોદેદારો અને આગેવાનોની હાજરીમાં સુત્રાપાડા શહેર તથા ગ્રામ્ય મંડલની સંયુકત ઉપક્રમે ગ્રામ્ય તથા શહેરના કર્મઠ કાર્યકર્તાઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ તે તસ્વીર (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:19 am IST)