સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

કચ્છ માં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

માધાપર ના વૃદ્ધ જેને અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો  તેના પુત્રવધુ નો  કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો. કચ્છમાં કોરોનાના કુલ 3 પોઝિટિવ કેસ થયા છે.

(9:54 pm IST)