સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

દીવમાં દિવડાઓમાં ભારતદર્શન

ઉના :  દીવ નાં બુચરવાડા વિસ્તારમાં રહેતી ભૂમિ ભરતભાઈ મકવાણા નામની યુવતી એ ભારત ના નકશા પ્રમાણેની ડીઝાઈન બનાવી દિવડા પ્રગટાવીને કોરોના સામે વધાવી લીધી હતી તે તસ્વીર. (તસ્વીર : નિરવ ગઢીયા, ઉના)

(11:33 am IST)