News of Tuesday, 9th March 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 2 કેસ અને મેંદરડામાં 3 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 5 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 2 કેસ અને મેંદરડામાં 3 કેસ નોંધાયા છે
(7:53 pm IST)