સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ઢસામાં કેન્ડલ માર્ચ સાથે સદ્ગતોને શ્રધ્ધાંજલી

ભાવનગર : બોટાદના ઢસા ગામે રંઘોળા નજીક અકસ્માતમાં અવસાન પામેલ સદ્ગત આત્માને શ્રધ્ધાંજલી પાઠવવા  કાજે ગામના તમામ લોકોએ હાઇવે ઉપર ચોકડીએ એકઠા થઇ કેન્ડલ માર્ચ કરી રામધૂન બોલાવી હતી.... આ તકે પીજીવીસીએલની સ્ટાફે પણ સદ્ગતોના માનમાં બે મીનીટ માટે સમગ્ર ગામમાં લાઇટ બંધ કરી હતી. તસ્વીરમાં કેન્ડલ માર્ચમાં જોડાયેલા લોકો દર્શાય છે.

(11:45 am IST)