સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

મોરબીના શનાળા રોડ બાયપાસ નજીક જીતુભા ઝાલાના મકાનમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો :એલસીબીનો સપાટો

મોરબી એલ.સી.બી. ટીમેગત રાત્રીના મોરબીના શનાળા રોડ બાયપાસ નજીક આવેલ એસ્સાર પેટ્રોલપંપ પાછળ રહેતા જયેન્દ્ર ઉર્ફે જીતુભા નવલસિંહ ઝાલાનારહેણાંક મકાન પર દરોડો પાડી ત્યાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો કીમત રૂ.૧૫,૪૦૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.

(9:16 am IST)