સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

ભાનુબેન અને કુંવરજીભાઇની શુભેભ્‍છા મુલાકાતે લોધીકા તાલુકા ભાજપ આગેવાનો

ખીરસરા : ગુજરાત રાજ્‍ય ના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ કુંવરજીભાઇ બાવળીયા ની શુભેચ્‍છા મુલાકાતે લોધીકા તાલુકા ભાજપ અગ્રણીઓ  ગુજરાત રાજ્‍યના મુખ્‍ય મંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સરકારના  ન્‍યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્‍યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ કેબિનેટ મંત્રી  જળસંપત્તિ પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા મંત્રી   કુંવરજીભાઇ બાવળીયા ની ગાંધીનગર ખાતે શુભેચ્‍છા મુલાકાત કરતા લોધીકા તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા (રાતૈયા)સવજીભાઈ પરમાર (પારડી) સંજયભાઈ સૌજીત્રા(મેટોડા) દિગ્‍વિજયસિંહ જાડેજા (પાળ)લાખાભાઇ ચોવટીયા (ઇટાળા) કમલેશભાઈ સાકરીયા (નગરપીપળીયા) ભીખુભાઈ ડાંગર (હરીપર પાળ) એ લીધી હતા. (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(12:26 pm IST)