સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th February 2019

જામકંડોરણાના ચાવંડી ગામે કુવામાં ખાબકેલા બે ધણખૂટોને રેસ્કયુ

 જામકંડોરણાના ચાવંડી ગામે કુવામાં બે ધણખૂટ ખાબકી જતા ગામના અગ્રણીઓ ફાલ્ગુનભાઇ તારપરા, સરપંચ દાનુભા ચૌહાણ સહિતનાઓએ તંત્રને જાણ કરાતા મામલતદાર અપારનાથી સહિતના કર્મચારીઓ ઘટના સથળે દોડી આવીને ફાયરબ્રિગેડ ટીમને જાણ કરાતા ટીમ સાથે દોડી આવ્યા હતા તથા જીવદયા પ્રેમી પ્રતીક કપુરીયા તેમજ પશુ ડોકટરની ટીમ સાથે દોડી આવીને બંને ધણખૂટોને કુવામાંથી બહાર કાઢીને સારવાર કરાઇ હતી. (તસ્વીર : કિશોર રાઠોડ) (૨૧.૧૭)

 

(11:49 am IST)