News of Saturday, 9th January 2021
પોરબંદર યુવક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
પોરબંદર : સુદામા ચોકમાં યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર સહિત કાર્યકરો રોજગાર આયોજન માગણી સાથે રેલી કાઢતા તેઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી તે તસ્વીર. (તસ્વીર : પરેશ પારેખ પોરબંદર)
(1:12 pm IST)