News of Thursday, 9th January 2020
નાની કુંકાવાવમા આચાયૅની બદલીનો વિરોધ: અધિકારીએ કહ્યુ પગાર કોણ ગામ ચુકવશે: યુવકે એક લાખ.ટેબલ પર મુકી દીધા
મુખ્યશિક્ષકની બદલી રોકવા છેલ્લે 1 સપ્તાહથી શિક્ષણ કાર્ય ઠપ્પ.
અમરેલીના નાની કુંકાવાવમા આચાયૅની બદલીનો ભારે વિરોધ થઇ રહયો છે ત્યારે આ વિરોધ વચ્ચે અધિકારીએ કહ્યુ પગાર કોણ ચુકવશે તેવો સવાલ કરતા એક યુવકે 1 લાખ રૂ.ટેબલ પર મુકી દીધા.હતા અમરેલીના નાની કુંકાવાવમાં આચાર્યની બદલીનો વિરોધ. થઇ રહયો છે મુખ્યશિક્ષકની બદલી રોકવા છેલ્લે 1 સપ્તાહથી શિક્ષણ કાર્ય ઠપ્પ.થયું છે
આ બનાવને પગલે જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી ગામમાં દોડી ગયા હતા તેવામાં શિક્ષકને અહી રાખવા હોય તો તેનો પગાર શું ગામ લોકો ચુકવશે ? તેવો સવાલ ઉઠાવતા જ અહીના એક યુવાને ઉભા થઇ શિક્ષણાધિકારીના ટેબલ પર રૂપિયા એક લાખ રોકડા ધરી દીધા હતા.
(12:35 am IST)