સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 8th December 2019

વાંકાનેરના કેરાળા ગામે ઘરના ફળિયામાંથી બાઈક ચોરાયું

વાંકાનેરના કેરાળા ગામના રહેવાસી સુરેશભાઈ માલાભાઈ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ જે ૧૯૪૫ કીમત રૂ ૨૫૦૦૦ વાળું ફળિયામાં રાખેલ હોય જે અજાણ્યા શખ્શો  ચોરી કરી લઇ ગયા છે પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

(11:15 pm IST)